ગુરુ પુષ્ય નક્ષત્ર પહેલા સોના ચાંદીના ભાવમાં નવો ઉછાળો

by Investing A2Z
Gold Silver Market

દિવાળી અગાઉ ગુરુ પુષ્ય નક્ષત્ર 24 ઓકટોબરને ગુરુવારે છે. તેની પૂર્વ સંધ્યાએ સોના ચાંદીના ભાવમાં નવો ઉછાળો આવ્યો છે. અમદાવાદ સોના ચાંદી બજારમાં 999 ટચ સોનું 10 ગ્રામે રૂપિયા 700 વધી રૂપિયા 81,500 બોલાયું છે. હૉલમાર્ક દાગીનાનો ભાવ રૂપિયા 79,870 રહ્યો છે. ચાંદી ચોરસા એક કિલોએ ભાવ રૂપિયા 99,000 થયો છે. ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે શુભ ખરીદી ઊંચા ભાવે જ કરવી પડશે.

Pls Likes, Shares And Subscribe- Investing A2Z – Bharat Panchal

You will also like

Leave a Comment