આ શેર છે કે પૈસાનું ઝાડ

by Gujarati biz news
Stock Market India

શેરબજારની તેજીએ કેટલાય રોકાણકારોને માલામાલ કરી દીધા છે.

આજે એક એવા શેરની વાત કરવાનો છું કે તમને લગાશે કે આ શેર છે કે પૈસાનું ઝાડ

એક શેર છે જેમાં છ મહિનામાં રોકાણ બમણું થઈ ગયું.

એક વર્ષમાં રોકાણમાં 400 ગણો વધારો થયો.

છે ને પૈસાનું ઝાડ…

તમને થશે કે આ કયો શેર…

આઈનોક્સ વિન્ડ લિમિટેડે રોકાણકારોને છપ્પરફાડ રિટર્ન આપ્યું છે.

એક મહિનામાં 20 ટકાનો અને છ મહિનામાં 100 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે.

એક વર્ષની વાત કરીએ તો એક વર્ષમાં આઈનોક્સ વિન્ડ લિમિટેડે 416 ટકાનું રિર્ટન આપ્યું છે.

પાંચ વર્ષ પહેલા આ શેરનો ભાવ માત્ર 8 રૂપિયા હતો અને જો તમે એક લાખનું રોકાણ કર્યું હોત અને રોકાણ જાળવ્યું રાખ્યું હોત તો આજે તેની વેલ્યૂ 28 લાખ થઈ ગઈ હોત. જે 2830 ટકાનું રિર્ટન દર્શાવે છે. આ શેર નથી પૈસાનું ઝાડ છે.

You will also like

Leave a Comment