Stock Market India 2026: તેજી સાથે નવા વર્ષને વેલકમ, 2026નું શેરબજારનું કેવું છે આઉટલૂક?

by Gujarati biz news
Stock Market India

અમદાવાદ- Stock Market India 2026 શેરબજારમાં તેજી સાથે 2026ને વેલકમ કર્યું છે, પણ ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવતાં ફલેટ ક્લોઝિંગ રહ્યું છે. બીએસઈ સેન્સેક્સ 32 પોઈન્ટ ઘટી 85,188 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી 16 પોઈન્ટ વધી 26,146 બંધ થયો હતો. બેંક નિફ્ટી 129 પોઈન્ટ વધી 59,711 બંધ રહ્યો હતો. શેરબજારમાં કેમ નફારૂપી વેચવાલી આવી? કાલે શેરબજાર કેવું રહેશે? 2026નું શેરબજારનું કેવું છે આઉટલૂક? ટેકનિકલી માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે?

જૂઓ વીડિયો…..

You will also like

Leave a Comment