Stock Market India: શેરબજારમાં ભારે વેચવાલી પાછળ 5 કારણ! હજી કેટલું ઘટશે?

by Gujarati biz news
Stock Market India

અમદાવાદ- Stock Market India સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં કડાકો રહ્યો હતો. શેરબજારમાં ઑલરાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. બીએસઈ સેન્સેક્સ 324 પોઈન્ટ ઘટી 83,246 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી 108 પોઈન્ટ ઘટી 25,585 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી 203 પોઈન્ટ ઘટી 59,891 બંધ હતો. શેરબજારમાં પાંચ કારણોથી ભારે વેચવાલી આવી હતી. ટેકનિકલી મહત્ત્વના લેવલ તૂટ્યા છે? શેરબજાર કેટલું ઘટી શકે છે? શેરબજાર અહીંયા સપોર્ટ મેળવશે?

જૂઓ વીડિયો…..

You will also like

Leave a Comment