ટ્રમ્પના ટેરિફના ભયથી શેરબજારના સેન્સેક્સમાં 1390 પોઈન્ટનું ગાબડું, ભારત પર શું અસર પડશે?

by Gujarati biz news
Stock Market India

શેરબજારમાં આજે નવા નાણાકીય વર્ષ 2025-26ના ટ્રેડિંગના પ્રથમ દિવસે ગાબડું પડ્યું હતું. ટ્રમ્પના ટેરિફના ભય હેઠળ ભારતીય શેરોની જાતે-જાતમાં ભારે વેચવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 1390 પોઈન્ટ તૂટી 76,024 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 353 પોઈન્ટ તૂટી 23,165 બંધ થયો હતો. ટ્રમ્પના ટેરિફની ભારત પર શું અસર થશે અને હવે શેરબજારની ચાલ કેવી રહેશે? જૂઓ વીડિયો…

You will also like

Leave a Comment