922
વિદેશના સ્ટોક માર્કેટની તેજીના અહેવાલોને પગલે ભારતીય શેરબજારમાં તેજીનો ટોન રહ્યો છે. બીએસઈ સેન્સેક્સ 819 પોઈન્ટ વધીને 79,705 બંધ થયો છે. તેમજ નિફટી ઈન્ડેક્સ 250 પોઈન્ટ ઉછળીને 24,367 બંધ રહ્યો છે. હવે આગામી સપ્તાહે શેરબજારમાં તેજી અટકી જશે કે પછી તેજીના વળતાં પાણી થશે, તમામ પ્રશ્નોના જવાબ મેળવવા વિડીયો પર ક્લિક કરો…

