રામાયણ ફિલ્મનું કલેક્શન 800 કરોડને પાર, જાણો વર્લ્ડવાઈડ કલેક્શન…

by Gujarati biz news

નવી દિલ્હી- રણવીર કપૂરની રામાયણ ફિલ્મના વખાણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. દિવાળીના તહેવારોમાં ફિલ્મને બોક્સ પર કરોડો રૂપિયાનું કલેક્શન કરીને મેર્ક્સને માલામાલ કરી દીધી છે. આવે આપણે જાણીએ રામાયણ ફિલ્મે અત્યાર સુધીમાં કેટલી કમાણી કરી છે.

દિવાળી પછી કલેક્શનમાં મોટો વધારો

રણવીર કપૂરની રામાયણ સિનેમાઘરોમાં છવાઈ ગઈ છે. ફિલ્મ રીલીઝ થયાને છ દિવસ થયા છે અને રામાયણ ફિલ્મે બોક્સ ઓફિસ પર 800 કરોડનું કલેક્શન કરી લીધું છે. દિવાળી અને દિવાળી પછીના દિવસોમાં ફિલ્મનું કલેક્શનમાં મોટો વધારો થયો છે. જે ફિલ્મની કમાણી 800 કરોડને પાર થઈ ગઈ છે.

સ્ટારકાસ્ટના વખાણ

સોશિયલ મીડિયા પર ફિલ્મની સ્ટારકાસ્ટની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ફિલ્મના એક્ટરની એક્ટિંગની સાથે સિનેમેટિક સીન્સને પણ લોકોએ ખૂબ પસંદ કર્યા છે. તેને કારણે ફિલ્મને પ્રેક્ષકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.

કલેક્શનના આંકડા

Sacnilk ના રીપોર્ટ અનુસાર રામાયણ ફિલ્મે છઠ્ઠા દિવસે બોક્સ ઓફિસ પર 94.10 કરોડનું કલેક્શન કર્યું છે. તેની ઓક્યુપન્સી 55.3 ટકા હતી. શોની વાત કરીએ તો છઠ્ઠા દિવસે ફિલ્મના 24,344 શો હતા, ભારતમાં રામાયણ ફિલ્મે 440.45 કરોડનું કલેક્શન કરી લીધું છે. આ ફિલ્મનું ભારતીય ગ્રોસ કલેક્શન રૂપિયા 526.50 કરોડે પહોંચ્યું છે. હિન્દીમાં અત્યાર સુધીમાં 76 કરોડ, કન્નડમાં 7.75 કરોડ, તેલુગુમાં 4 કરોડ, તમિલમાં 3.60 કરોડ અને મલયાલમમાં 2.75 કરોડનું કલેક્શન કર્યું છે.

કલેક્શન વધવાની આશા

તેમજ દુનિયાભરમાં ફિલ્મે અત્યાર સુધીમાં 823.50 કરોડનું કલેક્શન કર્યું છે. આવનારા દિવસોમાં દિવાળીની રજાઓ હોવાથી અને વીકએન્ડમાં શનિ-રવિ આવતાં હોવાથી ફિલ્મનું કલેક્શન વધુ વધવાની ધારણા છે. રામાયણમાં રણવીર કપૂરની સાથેના તમામ કલાકારોએ ઓડિયન્સનું દિલ જીતી લીધું છે. જેથી ફિલ્મની કમાણી દિનપ્રતિદિન વધી રહી છે.

રામાયણની સ્ટારકાસ્ટ

રામાયણની સ્ટારકાસ્ટની વાત કરીએ રણવીર કપૂરની સાથે સાંઈ પલ્લવી, રવિ દૂબે અને યશ લીડ રોલ કરી રહ્યા છે. તેમની સાથે ફિલ્મમાં લારા દત્તા, શીબા ચડ્ડા, વિવેક ઓબરોય, રકુલ પ્રીત સિંહ, ઈન્દિરા કૃષ્ણનન, અરુણ ગોવિલ અને સૌરભ સચદેવા પણ મુખ્ય ભુમિકામાં છે. આ રામાયણ ફિલ્મમાં સની દેઓલ અને રાઘવ જુયાલના કેમિયો પણ જોવા મળશે. રામાયણ પાર્ટ ટુમાં આ તમામ કલાકારો તહેલકા મચાવશે અને પાર્ટ ટુ ફિલ્મ વર્ષ 2028માં દિવાળીના દિવસોમાં જ રીલીઝ થશે.

You will also like

Leave a Comment