Stock Market India: બે દિવસના ઘટાડા બાદ શેરબજારમાં ઉછાળો, આગામી સપ્તાહે તેજી થશે?

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં બે દિવસના ઘટાડા પછી સુધારો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 330 પોઈન્ટ વધી 77,264 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 84 પોઈન્ટ વધી 24,175 બંધ થયો હતો. જો કે બેંક નિફ્ટી(Nifty Bank) 13 પોઈન્ટ ઘટી 57,496 બંધ હતો. શેરબજારમાં વેલ્યૂ બાઈંગ આવવા પાછળ કયા કારણો? આગામી સપ્તાહે શેરબજારમાં તેજી આવશે?આગામી સપ્તાહે બજાર ટ્રેડિંગ રેન્જમાં રહેશે? ટેકનિકલી શું સંકેત મળી રહ્યા છે? આગામી સપ્તાહના બેસ્ટ બાય? Share Market India રોકાણકારો અને ટ્રેડરો કેવી સ્ટ્રેટજી અપનાવવી જોઈએ?

જૂઓ વીડિયો…

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. www.gujaratibiznews.com અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

You will also like

Leave a Comment