
પોઝિટિવ પરિણામ
ગુરુ ગ્રહની ઉચ્ચ સ્થિતિની અસર 12 રાશિઓ પર વધુ ઘેરી અસર પડે છે. પણ 6 રાશિઓના જાતકોને આ ગુરુ ગોચર 2026થી(Guru Gochar 2026) શુભ પરિણામ મળશે. આ ગોચરના પ્રભાવથી તેમને સંતાન સુખ અને વિવાહના મામલામાં પોઝિટિવ પરિણામ મળશે. ખાસ કરીને વિદ્યાર્થીઓએ માટે આ સમય સ્વર્ણકાળ સાબિત થઈ શકે છે. તેમજ ગુરુના પ્રભાવથી મિલકતો અને આર્થિક બાબતોમાં સૌથી વધુ ફાયદો થઈ શકે છે.
ગુરુનો 2 જૂને કર્કમાં પ્રવેશ
બૃહસ્પતિનો(ગુરુ Jupiter) કર્ક રાશિમાં(Cancer Zodiac) પ્રવેશ થોડો અલગ રહેવાનો છે. કારણ કે આ સમયગાળા દરમિયાન અતિચારી અને વક્રી બન્ને સ્થિતિમાંથી પસાર થશે.(Guru Gochar 2026) ગુરુ કર્ક રાશિમાં 02 જૂન, 2026ના રોજ બપોરે લગભગ 02.25 કલાકે પ્રવેશ કરશે. તે પછી 31 ઓકટોબરે સિંહ રાશિમાં પ્રવેશ કરશે.
Guru Gochar 2026: 6 રાશિઓને ફાયદો
(1) મેષ રાશિ(Aries Zodiac): કર્કમા ગુરુનું ગોચર મેષ રાશિવાળાઓ માટે શુભ ફળદાયી રહેશે. તમારા પર માતા લક્ષ્મીની કૃપા રહેશે. ધન, આવક અને સંપત્તિમાં વધારો થશે. ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થઈ શકે છે.
(2) કર્ક રાશિ(Cancer Zodiac): ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચના થઈ રહ્યા છે. તેને કારણે કર્ક રાશિના જાતકો માટે શુભ રહેવાનો છે. તેમને નવી નોકરી મળી શકે છે. બરોજગાર લોકોને ખુશખબરી મળશે. તમારી આવક વધશે અને આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે.
(3) સિંહ રાશિ(Leo Zodiac): લાંબા સમયથી બેરોજગાર લોકોને ગુરુનું ગોચર પોઝિટિવ ફળ આપશે. જે લોકો વિદેશથી આયાત નિકાસના ધંધા વેપાર સાથે જોડાયેલા છે અથવા વિદેશના કામ સાથે જોડાયેલા છે તેમને લાભ થશે.
(4) તુલા રાશિ(Libra Zodiac): ગુરુ ગોચર તુલા રાશિના જાતકોના નસીબને પલટી નાંખશે. 2 જૂનથી 31 ઓકટોબર સુધી તમને કોઈ મોટી નોકરીની દરખાસ્ત મળી શકે છે. નાણાકીય સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત થશે અને ધન સંકટ હશે તો તે પણ દૂર થશે.
(5) વૃશ્ચિક રાશિ(Scorpio Zodiac): ગુરુ ગોચર(Guru Gochar 2026) વૃશ્ચિક રાશિવાળા માટે પ્રભાવ વધારનો સાબિત થશે. નોકરી અથવા બિઝનેસમાં તમારી સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે. સકારાત્મક વિચારોથી આગશ વધશો તો જરૂર ફળ મલશે. તેમજ પરિવારનો સાથ મળશે.
(6) મીન રાશિ(Pisces Zodiac): તમારી રાશિનો સ્વામી ગ્રહ ગુરુ અને તેમનું ગોચર તમને લાભ આપીને જશે. ગુરુ ગોચર તમારા માન સમ્માનમાં વધારો કરશે. કરિયરમાં મહેનતથી આગળ વધો, રૂપિયાની અછત હશે તો તે દૂર થશે.
ઉપાય
જો તમારી કુંડળીમાં ગુરુ(Jupiter) નબળો છે તો આ ગોચર દરમિયાનનો વધુ ફાયદો કે લાભ મેળવવા જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવ્યા પ્રમાણને ઉપાયો કરી શકો છો.
- દર ગુરુવારે ઓમ બૃં બૃહસ્પતયે નમઃ અથવા ઓમ ગુરવે નમઃ મંત્રનો જાપ કરવો
- ગુરુવારે ચણાની દાળ, કેળા, પીળા વસ્ત્રો અથવા હળદર જેવી પીળી વસ્તુઓનું દાન કરવું
- તમારા ગુરુ, શિક્ષક અને ઘરમાં માતા પિતાનું સમ્માન કરવું, તેમને પગે લાગીને આશિર્વાદ લેવા.
Shani Transit 2026 – Most Watched News
Shani Transit 2026: શનિદેવની ચાલનું પરિવર્તન, ચાર રાશિઓનું નસીબ પલટાશે….

