અમદાવાદ- Stock Market India શેરબજારમાં બે તરફી વધઘટે સુધારો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 13 પોઈન્ટ વધી 74,360 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 10 પોઈન્ટ વધી 23,416 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 121 પોઈન્ટ વધી 54,307 બંધ થયો હતો. સેન્સેક્સ ઈન્ટ્રા-ડે લૉથી 737 પોઈન્ટ રીકવર થયો હતો. શેરબજારમાં કેમ ઈન્ટ્રા-ડેમાં જ મોટી વધઘટ આવે છે? બજારમાં અવિશ્વાસનું વાતાવરણ કેમ સર્જાયું છે? એવા કયા ફેકટર છે કે જેને કારણે ઈન્ટ્રા-ડેમાં મોટી વધઘટ આવે છે? શુક્રવારે આરબીઆઈ ક્રેડિટ પૉલીસીની(RBI Credit Policy) જાહેરાત કરશે. આરબીઆઈની ક્રેડિટ પૉલીસી પહેલા સાવચેતી રખાતી હતી. શું આવશે ક્રેડિટ પૉલીસીમાં? આરબીઆઈની ક્રેડિટ પૉલીસીની શેરબજાર(Share Market India) પર શું અસર થશે? શેરબજારનો માર્કેટ ટ્રેન્ડ કેવો રહેશે?
જૂઓ વીડિયો….

